સોડ શબ્દનો ગુજરાતી અર્થ |soD meaning in Gujarati | Rekhtagujarati

soD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સોડ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • પાસું, બાજુ
  • સોડવું તે, વાસ
  • બો, ગંધ
  • લાજ કાઢવામાં કે સૂતેલું માણસ મોં ઢાંકવા કપડું મોઢા પર લે છે તે
  • સોડવણ
  • side of body
  • smelling, smell
  • fragrance
  • portion of sari drawn over head by women as veil
  • bad smell, stench
  • portion of sheet drawn over face by sleeping man
  • see સોડવણ
  • पार्श्व , पहलू, बग़ल
  • गंध, महक, बू
  • परदा करते समय या लेटे आदमी का अपना ओढ़ा हुआ कपड़ा मुँह पर तानना
  • ओढ़ने की चादर या रज़ाई आदि के नीचे का मुलायम कपड़ा, चादर, सौर

આપને આ પણ વાંચવું ગમશે