smriti meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સ્મૃતિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સ્મરણ, યાદ
- હિંદુઓનાં ધર્મશાસ્ત્રમાંનું દરેક (જેમ કે, મનુસ્મૃતિ)
- (બૌદ્ધ) વિવેક ને જાગૃતિ
English meaning of smriti
Feminine
- recollection, remembrance
- memory
- book, code, of laws and institutes (e.g. મનુસ્મૃતિ, etc.). (Buddhist psych.) wake fulness and discrimination