sinemaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સિનેમા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ચિત્રોની પરંપરાને ચાલતી ઘટના તરીકે પટ ઉપર બતાવવાની યુતિ
- તે યુકિતથી બતાવાતું ચિત્ર કે નાટક
- ચલચિત્ર, ચિત્રપટ
- ચિત્રઘર, બોલપટ
English meaning of sinemaa
Masculine
- cinema
- movie
सिनेमा के हिंदी अर्थ
पुल्लिंग
- सिनेमा, चलचित्र
- सिनेमाघर, सिनेमा