સિદ્ધિ શબ્દનો ગુજરાતી અર્થ |siddhi meaning in Gujarati | Rekhtagujarati

siddhi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સિદ્ધિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • પરિપૂર્ણ, સફળ કે સાબિત થવું તે
  • સાબિતી
  • ફલપ્રાપ્તિ
  • છેવટની મુકિત
  • યોગથી મળતી આઠ શકિતઓમાંની દરેક
  • ગણપતિની પત્ની
  • (લાક્ષણિક) તેહ, વિજય
  • accomplishment
  • completion
  • fulfilment
  • proof
  • success
  • attainment of fruit
  • final emancipation
  • any of the eight super- natural powers got by yoga, viz. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, and વશિત્વ
  • wife of God Ganesha

આપને આ પણ વાંચવું ગમશે