siddhaant meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સિદ્ધાંત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પૂરી તપાસ કે વિચારણા પછી સાચો સાબિત થયેલો એવો નિશ્ચિત મત કે નિર્ણય
- ઉપપત્તિયુકત ગ્રંથ
English meaning of siddhaant
Masculine
- demonstrated or established conclusion or proposition
- theorem
- doctrine
- principle
- well-reasoned treatise