Online Gujarati Dictionary, Meaning of Gujarati words

siddh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સિદ્ધ

siddh सिद्ध
  • favroite
  • share

સિદ્ધ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • પાર પાડેલું, તૈયાર, સફળ, પ્રાપ્ત
  • નિશ્ચિત, સાબિત થયેલું
  • નિષ્ણાત
  • સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવું
  • મુકત

સંજ્ઞા, પુલ્લિંગ

  • સિદ્ધિઓ મેળવી હોય તેવો યોગી કે દૈવી પુરુષ
  • મુકત પુરુષ

English meaning of siddh


Adjective

  • ready
  • accomplished, completed
  • obtained, acquired
  • successful
  • proved, established
  • expert, proficient, (in)
  • who has attained supernatural power(s)
  • emancipated

Masculine

  • yogi or ascetic who has acquired supernatural powers or attained emancipation or moksha

सिद्ध के हिंदी अर्थ


विशेषण

  • सिद्ध, अच्छी तरह तैयार या पूरा किया हुआ, सफल , प्राप्त, लब्ध
  • निश्चित, प्रमाणित, सिद्ध
  • निष्णात, दक्ष, विशेषज्ञ
  • जिसने सिद्धि प्राप्त की हो
  • मुक्त, सिद्ध

पुल्लिंग

  • संत या योगी जिसे सिद्धि प्राप्त हो गई हो, सिद्ध
  • मुक्त पुरुष, सिद्ध

આપને આ પણ વાંચવું ગમશે