શ્વાસ શબ્દનો ગુજરાતી અર્થ |shvaas meaning in Gujarati | Rekhtagujarati

shvaas meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શ્વાસ

shvaas श्वास
  • favroite
  • share

શ્વાસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નાકથી વાયુ લેવો મૂકવો તે
  • દમ, હાંફ
  • વર્ણનો એક બાહ્ય પ્રયત્ન (વ્યાકરણ) (અઘોષ વર્ણને શ્વાસ પણ કહે છે.)

English meaning of shvaas


Masculine

  • breathing, respiration
  • breath
  • panting
  • asthma

श्वास के हिंदी अर्थ


पुल्लिंग

  • श्वास, साँस, श्वसित
  • दम, हाँफा, श्वास
  • वर्ण का एक बाह्य प्रयत्न [व्या.]

આપને આ પણ વાંચવું ગમશે