shuunya meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શૂન્ય શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ખાલી
- અસત
- ભાન કે સંજ્ઞા વિનાનું
- (સમાસને છેડે) રહિત, વિનાનું. ઉદા. જ્ઞાનશૂન્ય
નપુંસક લિંગ
- મીઠું
- અભાવ
- ખાલીખમ, શૂન્ય આકાશ, ‘વૅક્યુમ’
- બ્રહ્મ
English meaning of shuunya
Adjective
- empty
- non-existent
- unconscious
- vacant
- (at end of compd.) devoid of, without
Noun
- (poetical) zero, dot, cipher
- vacuum
- non-existence
- Brahma
शून्य के हिंदी अर्थ
विशेषण
- शून्य, खाली, रिक्त
- असत् , मिथ्या, झूठ
- अचेत , बेहोश, वेसुध, संज्ञाहीन
- रहित, शून्य, उदा० 'ज्ञानशून्य'
नपुंसक लिंग
- शून्य , सिफ़र
- अभाव, शून्य
