શુલ્ક શબ્દનો ગુજરાતી અર્થ |shulk meaning in Gujarati | Rekhtagujarati

shulk meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શુલ્ક

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પલ્લું, દાયજો, સ્ત્રીધન
  • કન્યાની કિંમત તરીકે વર પાસેથી લેવાતું ધન
  • મૂલ્ય, કિંમત
  • ભાડું
  • જકાત, દાણ કરવેરો, ડ્યુટી
  • (શાળાની) ફી, લવાજમ
  • money conferred on bride by bridegroom as part of marriage settlement or dowry
  • money given to parents of bride, purchase price (of girl)
  • price, cost
  • rent
  • toll
  • customs-duty
  • school-fee
  • subscription (of journal, etc.)
  • शुल्क, स्त्रीधन
  • कन्या के मूल्य के रूप में वर से लिया जानेवाला द्रव्य, शुल्क, कन्याशुल्क
  • मूल्य, क़ीमत
  • भाड़ा, किराया
  • कर, महसूल, शुल्क

આપને આ પણ વાંચવું ગમશે