shukl meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શુક્લ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સફેદ, ધોળું
સંજ્ઞા, પુલ્લિંગ
- બ્રાહ્મણોનો પુરોહિત
English meaning of shukl
Adjective
- white, bright
Masculine
- priest serving Brahmins
शुक्ल के हिंदी अर्थ
विशेषण
- शुक्ल, श्वेत, सफ़ेद
पुल्लिंग
- ब्राह्मणों का पुरोहित
- ब्राह्मणों का एक अल्ल
