શુદ્ધ શબ્દનો ગુજરાતી અર્થ |shuddh meaning in Gujarati | Rekhtagujarati

shuddh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શુદ્ધ

shuddh शुद्ध
  • favroite
  • share

શુદ્ધ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ચોખ્ખું, સ્વચ્છ
  • પવિત્ર
  • દોષરહિત
  • ભેળસેળ વિનાનું

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • શુદ્ધિ, સૂધ, ભાન, ખબર

English meaning of shuddh


Adjective

  • pure
  • clean
  • holy
  • free from fault, faultless
  • unadulterated

Feminine

  • consciousness
  • a wareness
  • knowledge

शुद्ध के हिंदी अर्थ


विशेषण

  • शुद्ध, साफ़, निर्मल
  • पवित्र , शुद्ध
  • निर्दोष, शुद्ध
  • बिना मिलावट का, खालिस, असली, शुद्ध

स्त्रीलिंग

  • देखिये 'शूध'

આપને આ પણ વાંચવું ગમશે