શ્રીમત્ શબ્દનો ગુજરાતી અર્થ |shriimat meaning in Gujarati | Rekhtagujarati

shriimat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શ્રીમત્

shriimat श्रीमत्
  • favroite
  • share

શ્રીમત્ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • શ્રીમાન (આદરમાન બતાવવા નામની પૂર્વે. જેમ કે, શ્રીમદ્ ભગવદ્ગીતા)
  • ધનના મદવાળું

સંજ્ઞા, પુલ્લિંગ

  • ધનનો મદ

English meaning of shriimat


Adjective

  • glorious, splendid, fortunate
  • used as honorific, e.g. શ્રીમદ્ ભગવદ્ગીતા

આપને આ પણ વાંચવું ગમશે