shrii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શ્રી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ
- ‘શ્રીમાન, શ્રીમતી’નો સંક્ષેપ (નામની આગળ લગાડાતો આદર બતાવનારો શબ્દ)
- એક રાગ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- લક્ષ્મી
- સૌંદર્ય, શોભા
- ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ
English meaning of shrii
Masculine
- auspicious letter or word used at the beginning of a writing
- honorific (abbr. of શ્રીમાન,શ્રીમતી) prefixed to names of gods, great men and celebrated works
Feminine
- Lakshmi, goddess of wealth
- beauty, grace
- wealth
- glory
- the three objects of life, viz. ધર્મ, અર્થ, and કામ
श्री के हिंदी अर्थ
पुल्लिंग
- मंगल-सूचक शब्द जो किसी लिखावट के आरम्भ में प्रयुक्त होता है
- श्रीमान्', 'श्रीमती' का संक्षेप (नाम के पूर्व आदरार्थ जोड़ा जाता है) , श्री
- छ: रागोंमें से एक राग, श्री
स्त्रीलिंग
- लक्ष्मी, श्री
- शोभा, सौन्दर्य, श्री
- त्रिवर्ग - धर्म, अर्थ और काम , तीन पुरुषार्थ , श्री