shokh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શોખ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- હોસ, ઇચ્છા, કોડ
- મોજમજા, રંગબાજી
English meaning of shokh
Masculine
- ardent desire, liking, fondness, passion, (for)
- merrymaking
शोख के हिंदी अर्थ
पुल्लिंग
- शौक़, प्रबल इच्छा, अरमान, रुचि
- मौज, भोग विलास, ऐश