શોક શબ્દનો ગુજરાતી અર્થ |shok meaning in Gujarati | Rekhtagujarati

shok meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શોક

shok शोक
  • અથવા : શોક, શોખ
  • favroite
  • share

શોક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ખેદ, દિલગીરી, સંતાપ
  • મરણ પછી શોક વ્યકત કરવાનો લોકાચાર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એક જ પતિની પરણેલી એકથી વધુ પત્નીઓનો પરસ્પર સંબંધ, સપત્ની

સંજ્ઞા, પુલ્લિંગ

  • આંચકો, ધક્કો, ઠેલો

English meaning of shok


Masculine

  • co-wife

Masculine

  • sorrow, grief
  • lamentation
  • mourning

Masculine

  • see શોખ, શેાખીન

शोक के हिंदी अर्थ


पुल्लिंग

  • देखिये 'शोख'

स्त्रीलिंग

  • सौत, सपत्नी

पुल्लिंग

  • शोक, दिलगीरी, मृत्यु शोक
  • मृत्यु के बाद मातम मनाने का लोकाचार

આપને આ પણ વાંચવું ગમશે