shikaarii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શિકારી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- શિકાર સંબંધી
- શિકાર કરનારું
સંજ્ઞા, પુલ્લિંગ
- શિકાર કરનાર, પારધી
English meaning of shikaarii
Adjective
- pertaining to hunting
Masculine
- hunter, huntsman
शिकारी के हिंदी अर्थ
विशेषण
- शिकार सम्बन्धी
- शिकार करनेवाला, शिकारी
पुल्लिंग
- शिकारी, पारधी