shiil meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શીલ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- સ્વભાવ
- વર્તણૂક, ચાલ-ચલગત
- ચારિત્ર્ય
- શિયળ
વિશેષણ
- (સમાસને અંતે) -ના સ્વભાવવાળું, -ની ટેવવાળું, એવા અર્થમાં. ઉદા ‘દાનશીલ’
English meaning of shiil
Noun
- nature, disposition
- conduct
- character
- chastity (in woman)
Adjective
- (at end of compd.) having the nature of, disposed to (e.g. દાનશીલ)
शील के हिंदी अर्थ
नपुंसक लिंग
- शील, स्वभाव
- व्यवहार, चाल-चलन, शील
- चरित्र, चारित्र्य, शील
- देखिये 'शियळ'
विशेषण
- स्वभाववाला, शील (समास में) , उदा० 'दानशील'