શેષ શબ્દનો ગુજરાતી અર્થ |shesh meaning in Gujarati | Rekhtagujarati

shesh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શેષ

shesh शेष
  • favroite
  • share

શેષ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • બાકી રહેલું

સંજ્ઞા, પુલ્લિંગ

  • પૃથ્વીને ધારણ કરતો અનંત ફ્સાવાળો મહાન નાગ-સર્પ, શેષનાગ
  • શેષ ભાગ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • પ્રસાદ

English meaning of shesh


Adjective

  • remaining

Masculine

  • the great mythological multi-hooded serpent carrying the earth on its hoods
  • king of serpent race
  • remainder, residue
  • food offered to deity which is later taken by the devotees
  • remains of food taken by superior or venerable person, brasād

शेष के हिंदी अर्थ


विशेषण

  • शेष, बचा हुआ, अवशिष्ट, बाक़ी

पुल्लिंग

  • शेष, शेषनाग
  • बाक़ी बची हुई चीज़, शेष

स्त्रीलिंग

  • प्रसाद, देवता को चढ़ाई गयी वस्तु, शेष
  • भाग की बाक़ी, शेष [ग.]

આપને આ પણ વાંચવું ગમશે