શેર શબ્દનો ગુજરાતી અર્થ |sher meaning in Gujarati | Rekhtagujarati

sher meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શેર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • કવિતા, કવિતાની કડી (ફારસી, ઉર્દૂ વગેરે)
  • જૂનાં તોલ-મણને ચાળીસમો ભાગ, આશરે પાંચસો ગ્રામ જેટલું
  • વાઘ, સિંહ
  • ચિત્તો
  • (લાક્ષણિક) વાઘ જેવો પરાક્રમી પુરુષ
  • tiger
  • poetry
  • measure of weight equal to 0.4665 kgms. (this refers to the seer current in Gujarat)
  • verse
  • lion
  • leopard
  • quatrain, couplet
  • एक तौल- मन का चालीसवाँ भाग,सेर
  • शेर, कविता, पद्यांश
  • शेर, बाघ , सिंह
  • चीता

આપને આ પણ વાંચવું ગમશે