sharad meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શરદ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- આસોથી કાર્તિક માસ સુધી રહેતી ઋતુ,
- વર્ષ
English meaning of sharad
Feminine
- one of the six seasons of the year covering Ashvin and Kārtak months
- (figurative) year