shankh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શંખ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય છે.
- આંગળી ઉપરનું તેના આકારનું ચિહ્ન
- (લાક્ષણિક) મૂર્ખ
English meaning of shankh
Masculine
- conch-shell
- conch-form lines at the extremities of fingers
- (figurative) block-head
शंख के हिंदी अर्थ
पुल्लिंग
- शंख
- शंख के आकार का उँगली पर बना हुआ चिह्न
- मूर्ख, घोंघा[ला.]