shankaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શંકા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- શક, સંદહ, વહેમ
- કલ્પિત ભય
- ચર્ચા કે વાદવિવાદમાં પ્રશ્નરૂપ મુદ્દો કે બાબત, પ્રશ્ન કે વાંધા જેવું અનુમાન
- ઝાડા-પેશાબની હાજત
English meaning of shankaa
Feminine
- doubt, suspicion
- superstition
- imaginary fear
- inclination to go to answer calls of nature
- question or objection raised during debate
शंका के हिंदी अर्थ
स्त्रीलिंग
- शंका, संशय, वहम
- कल्पित डर, शंका
- मलमूत्र की हाजत