shailii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શૈલી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ચમકમથી દેવતા પાડવાની દોરી
- ભસ્મ, રાખ
- (સાધુ-ફકીર પહેરે છે તે) ગળાનો દોરો
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ઢબ, રીત
- બોલવાની કે લખાણની ચોક્કસ પ્રકારની રીત, ઇબારત
English meaning of shailii
Feminine
- mode, fashion
- style