shaanti meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શાંતિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- વેગ, ક્ષોભ કે ક્રિયાનો અભાવ કે તેનું શમન
- કલેશકંકાશ કે યુદ્ધનો અભાવ
- નીરવતા
- માનસિક કે શારીરિક ઉપદ્રવ કે વિકારનું મટી જવું તે
- ધીરજ, ખામોશી
- વિશ્રામ, નિવૃત્તિ
English meaning of shaanti
Feminine
- peace, stillness, quietude
- silence
- absence of clash, quarrel or war
- recovery from mental or physical ailment
- patience
- retirement
- satisfaction (of hunger, etc.)
- rest
शांति के हिंदी अर्थ
स्त्रीलिंग
- शान्ति, वेग, क्षोभ या क्रिया का अभाव
- क्लेश, क़ज़िया या युद्ध का अभाव, शांति
- निःशब्दता, खामोशी, सूनापन
- मानसिक या शारीरिक उपद्रवों का शमन, काम, क्रोध, रोग, पीड़ा, ताप आदि का शमन, शांति
- धीरता, मन की स्थिरता, स्वस्थता
- विश्राम, आराम, निवृत्ति, शान्ति