શાખ શબ્દનો ગુજરાતી અર્થ |shaakh meaning in Gujarati | Rekhtagujarati

shaakh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

શાખ

shaakh शाख
  • favroite
  • share

શાખ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • આબરૂ, વટ
  • આંટ, વિશ્વાસ, ભરોસો
  • અટક
  • સાક્ષી
  • ઝાડ પર પાકવા આવેલું ફળ

English meaning of shaakh


Feminine

  • good repute
  • mercantile credit
  • reputation for honesty
  • trust, faith
  • testimony
  • surname

शाख के हिंदी अर्थ


स्त्रीलिंग

  • साख, लेन-देन-संबंधी एतबार या प्रतिष्ठा, इज्ज़त
  • अल्ल, उपजाति
  • देखिये 'साक्षी'

આપને આ પણ વાંચવું ગમશે