shaahukaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શાહુકાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ધનિક, શરાફ, નાણાવટી
- વટવાળો, પ્રામાણિક
- (કટાક્ષમાં) ચોર, લુચ્ચો
English meaning of shaahukaar
Masculine
- money-changer
- banker
- honest man
- man of credit
- (ironically) thief, rogue
शाहुकार के हिंदी अर्थ
पुल्लिंग
- साहूकार, सराफ़, महाजन
- सच्चा, ईमानदार व्यक्ति
- (व्यंग्य) चोर, धूर्त