સેવા શબ્દનો ગુજરાતી અર્થ |sevaa meaning in Gujarati | Rekhtagujarati

sevaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સેવા

sevaa सेवा
  • favroite
  • share

સેવા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચાકરી, નોકરી
  • પૂજા, આરાધના
  • સારવાર, બરદાસ્ત
  • નિષ્કામભાવથી પારકાનું કામ કરવું તે

English meaning of sevaa


Feminine

  • service
  • worship
  • attendance
  • nursing
  • service rendered to others without any selfish motive

सेवा के हिंदी अर्थ


स्त्रीलिंग

  • सेवा, खिदमत, चाकरी
  • पूजा, आराधना, सेवा
  • सेवा-टहल, तीमारदारी
  • निष्काम भाव से अन्य का काम करना, सेवाकार्य

આપને આ પણ વાંચવું ગમશે