savaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સવાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પ્રાતઃકાળ, વહાણું
વિશેષણ
- ઘોડા, હાથી કે વાહન ઉપર બેઠેલું
સંજ્ઞા, પુલ્લિંગ
- તેવો માણસ, અસવાર
- ઘોડેસવાર સિપાઈ
English meaning of savaar
Noun, Feminine
- morning
- dawn.(સવાર થવી, સવાર પડવી)
Adjective
- seated or sitting on horse, elephant or in vehicle
Masculine
- such person, rider
- horseman
सवार के हिंदी अर्थ
नपुंसक लिंग, स्त्रीलिंग
- सवेरा , प्रातःकाल
विशेषण
- सवार, सवारी पर बैठा हुआ
पुल्लिंग
- सवारी पर चढ़ा हुआ आदमी, सवार
- अश्वारोही सिपाही, सवार