savaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સવા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- અનુકૂળ વા-પવન
વિશેષણ
- પાધરું, સર્વે, પાંસરું, અનુકૂળ
સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
- એક વનસ્પતિના બીજ, સુવા
- પાપડ કે અથાણામાં પડતી એક જીવાત
વિશેષણ
- એક ઉપરાંત એના ચોથા ભાગનું થાય તેટલું. જેમ કે, સવા છે, સવા સો વગેરે
English meaning of savaa
Adjective
- one and a quarter (1 1/2)
- (prefixed to another number) one-fourth more than the number
- (prefixed to hundred, thousand, etc.) one and one fourth times the number (e. g. સવાલો, one hundred twenty five)
Masculine, Plural
- see સુવા
सवा के हिंदी अर्थ
पुल्लिंग, बहुवचन
- सोआ (बीज)
- पापड़ या अचार में पड़नेवाला एक कीड़ा
विशेषण
- सवा, १
- चतुर्थांश के साथ कोई अंक, किसी अंक से पाव अधिक, उदा० 'सवा छ'
- सौ, हज़ार जैसी संख्याओं के पूर्व 'इससे सवा गुना' अर्थ सूचित करता है