Online Gujarati Dictionary, Meaning of Gujarati words

saumya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સૌમ્ય

saumya सौम्य
  • favroite
  • share

સૌમ્ય શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સુશીલ, શાંત
  • મનોહર, સુંદર, શીતળ, મૃદુ
  • શાંત સ્વભાવનું, સાલસ
  • (લાક્ષણિક) નિરુપદ્રવી
  • બુધ ગ્રહ

English meaning of saumya


Adjective

  • mild, quiet, gentle
  • pleasing
  • handsome

આપને આ પણ વાંચવું ગમશે