Online Gujarati Dictionary, Meaning of Gujarati words

satyaagrah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સત્યાગ્રહ

satyaagrah सत्याग्रह
  • favroite
  • share

સત્યાગ્રહ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સત્યપાલનનો આગ્રહ
  • તે દ્વારા લડાતું અહિંસક યુદ્ધ
  • તે અર્થે કરેલો સવિનય કાનૂનભંગ
  • સવિનયભંગની લડત

English meaning of satyaagrah


Masculine

  • insistence on (the obe servance of) truth
  • non-violent fight fought through its medium
  • civil disobedience offered as part of this fight

सत्याग्रह के हिंदी अर्थ


पुल्लिंग

  • सत्य-पालन का आग्रह, सत्याग्रह
  • उसके द्वारा लड़ा जानेवाला अहिंसक युद्ध
  • उसके निमित्त की गई सविनय अवज्ञा

આપને આ પણ વાંચવું ગમશે