sattaavaahii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સત્તાવાહી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- સત્તાવાળું, સત્તા સૂચવતું, સત્તાની અસર પહોંચાડે એવું
English meaning of sattaavaahii
Adjective
- wielding
- indicating, authority
सत्तावाही के हिंदी अर्थ
विशेषण
- सत्तावाला, अधिकारयुक्त, जो सत्ता का प्रभाव जमाये