સત્ર શબ્દનો ગુજરાતી અર્થ |satr meaning in Gujarati | Rekhtagujarati

satr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સત્ર

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • યજ્ઞ શરૂ થઈ પૂરો થાય ત્યાં સુધીનો (૧૩ થી ૧૦૦ દિવસનો) સમય
  • યજ્ઞ
  • લાંબી રજાઓ વચ્ચેનો શાળાના અભ્યાસનો સમયગાળો, ‘ટ’
  • સદાવ્રત
  • sacrificial session (lasting from 13 to 100 days)
  • period of time
  • sacrifice
  • term of study
  • place where food is distributed to the needy, alms house

આપને આ પણ વાંચવું ગમશે