satkaar samaarambh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સત્કાર સમારંભ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિશિષ્ટ વ્યકિતના સત્કાર માટે યોજેલો સમારંભ કે ઉત્સવ
English meaning of satkaar samaarambh
Masculine
- ceremony or function of welcome or reception
