સરલ શબ્દનો ગુજરાતી અર્થ |saral meaning in Gujarati | Rekhtagujarati

saral meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સરલ

saral सरल
  • અથવા : સરળ
  • favroite
  • share

સરલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • સહેલું, સીધું
  • મુશ્કેલ નહિ એવું
  • નિષ્કપટી, નિખાલસ

નપુંસક લિંગ

  • એક વૃક્ષ (સરૂ)

English meaning of saral


Adjective

  • straight
  • easy
  • straight forward, simple

Noun

  • kind of pine tree

सरल के हिंदी अर्थ


विशेषण

  • सरल, सीधा
  • आसान, सरल , सुकर
  • निश्छल, सरल

આપને આ પણ વાંચવું ગમશે