Online Gujarati Dictionary, Meaning of Gujarati words

sar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સર

sar सर
  • favroite
  • share

સર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • સરોવર

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ગળામાં પહેરવાની સેર-સાંકળી

સંજ્ઞા, પુલ્લિંગ

  • સાહેબ (હાઈસ્કૂલમાં શિક્ષકને માટે સંબોધન)

વિશેષણ

  • ‘વડું’ ના અર્થમાં શબ્દની આગળ (ઉદા. સરતાજ)

અવ્યય

  • તાબે, અધીન, જિતાયેલું

સંજ્ઞા, પુલ્લિંગ

  • (ઘણુંખરું બ.વ.માં) પત્તાંની રમતમાં અમુકનું પ્રાધાન્ય તે, હુકમ

સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન

  • (વ્યાજ ગણવામાં) મુદ્દલ અને મુદતના મહિનાનો ગુણકાર

English meaning of sar


Noun

  • lake, pond

Feminine

  • string, necklace
  • chain

Masculine

  • sir (title of knighthood
  • address of teacher
  • share of a limited company)

Adjective

  • prefixed to words in the sense of chief’ (e.g. સરસખા)

Masculine

  • (usu. in pl.) trump

Adjective

  • in the control of
  • dependent
  • conquered

Masculine, Plural

  • (in calculating interest) multiplication of capital and period in months

Adverb, Preposition

  • according to (e.g. કાયદેસર)
  • for, for the sake of (e.g. ધંધાસર)
  • used as prefix with no special significance. (e. g. સરસમાચાર)

सर के हिंदी अर्थ


स्त्रीलिंग

  • गले में पहनने की एक लड़की मोती या मनकों की माला, कंठी, सिकड़ी

विशेषण

  • बड़ा' के अर्थ में शब्द के आरंभ में आता है, उदा० 'सरसूबो'

पुल्लिंग

  • ताश के खेल में किसी एक रंग के पत्तों का प्राधान्य, तुरुप , सर
  • शेयर , भाग

पुल्लिंग, बहुवचन

  • (सूद गिनने में) मूलधन और मुद्दत के महीनों का गुणनफल

विशेषण

  • ताबे, अधीन, मात, पराजित,हारा हुआ

अव्यय

  • अनुसार, मुताबिक़, से इस अर्थ में संज्ञा या विशेषण के साथ आता है, उदा० 'कायदेसर, माफकसर'
  • के लिए, -के कारण' इस अर्थ में संज्ञा के साथ आता है, उदा० 'धंधासर, हेतुसर'

આપને આ પણ વાંચવું ગમશે