સપ્તાહ શબ્દનો ગુજરાતી અર્થ |saptaah meaning in Gujarati | Rekhtagujarati

saptaah meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સપ્તાહ

saptaah सप्ताह
  • favroite
  • share

સપ્તાહ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • અઠવાડિયું

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • સાત દિવસ ચાલતું (ભાગવતનું) પારાયણ કે તેની કથા

English meaning of saptaah


Noun

  • week
  • reading of or discourse on some religious book (like the Bhagawata) lasting over a week

આપને આ પણ વાંચવું ગમશે