સંયોજન શબ્દનો ગુજરાતી અર્થ |sanyojan meaning in Gujarati | Rekhtagujarati

sanyojan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંયોજન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જોડવું તે
  • જોડાણ, સંબંધ
  • આયોજન, વ્યવસ્થા
  • બંધન (તે દેશ છે) (બૌદ્ધ)
  • પદાર્થો રાસાયણિક રીતે મળીને એક નવો પદાર્થ થવો તે, ‘કૉમ્પાઉન્ડ’
  • joining, uniting, union
  • (Buddh.) any one of the ten bondages
  • planning, arrangement
  • (chemistry) compound

આપને આ પણ વાંચવું ગમશે