sanskruti meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંસ્કૃતિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સંસાર
- સભ્યતા, સુધારો, સામાજિક પ્રગતિ, ‘સિવિલિઝેશન'
- પૂર્ણ સ્મૃતિ. યાદ
- જન્મમરણનું ચક્ર
- યાદ રાખવું-કરવું તે, સંસ્મરણ
- પ્રવાહ, ગતિ, સરવું તે, સંસરણ
- ફેલાવો
- સૃષ્ટિ, સર્જન
- હાટ-પરંપરા
English meaning of sanskruti
Noun, Feminine
- culture
- civilization
- social progress