sanskaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંસ્કાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- શુદ્ધ કરવું તે
- સુધારવું તે
- શણગારવું તે
- વાસનાઓ કે કર્મોની મન ઉપર પડતી છાપ
- શિક્ષણ, ઉપદેશ, સંગતિ વગેરેનો મન ઉપર પડેલો પ્રભાવ
- પૂર્વકર્મોનું ફળ, સંજોગ
- મરણ પાછળ કરવાની ક્રિયા
- દ્વિજોને જન્મથી મરણ સુધી કરવા પડતા આવશ્યક ૧૬ વિધિમાંનો દરેક (ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંતોન્નયન, જાતકર્મ નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ,સ ઉપનયન, ગાયત્ર્યપદેશ, સમાવર્તન, વિવાહ, સ્વર્ગારોહણ
- શિક્ષણ, કેળવણી
English meaning of sanskaar
Masculine
- purification, improvement, embellishment
- impression on the mind of one's desires and actions
- influence on the mind of education, teaching, company, etc
- effects of actions done in the past (life or lives)
- obsequies
- any of the sixteen purificatory or sacred religious rites or ceremonies enjoined by thshastras (ગર્ભાધાન, પુંસવન, અનવલોભન, વિષ્ણુબલિ, સીમંતોન્નયન, નૃતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, સૂર્યાવલોકન, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, ગાયવ્યુપદેશ, સમાવર્તન, વિવાહ, and સ્વર
- education
संस्कार के हिंदी अर्थ
पुल्लिंग
- संस्कार, शुद्ध-साफ़ करना
- सुधारना, संस्कार
- सजाना, संस्कार
- वासनाओं, कर्मों आदि की मन पर पड़ी हुई छाप, संस्कार
- शिक्षा, उपदेश, संगति आदि का मन पर पड़ा हुआ प्रभाव, संस्कार
- पूर्वजन्म के कृत्यों का फल, संस्कार
- अंत्येष्टि क्रिया, मृतक-कर्म, संस्कार
- द्विजातियों के शास्त्रविहित १६ कृत्य, संस्कार
- पढ़ाई, शिक्षा