સંશોધન શબ્દનો ગુજરાતી અર્થ |sanshodhan meaning in Gujarati | Rekhtagujarati

sanshodhan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંશોધન

sanshodhan संशोधन
  • favroite
  • share

સંશોધન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • શુદ્ધિ
  • શોધખોળ, ‘રિસર્ચ'
  • અન્વેષણ

English meaning of sanshodhan


  • purification
  • research

संशोधन के हिंदी अर्थ


नपुंसक लिंग

  • संशोधन, शुद्धि
  • खोज, शोध, अन्वेषण, आविष्कार

આપને આ પણ વાંચવું ગમશે