સંસાર શબ્દનો ગુજરાતી અર્થ |sansaar meaning in Gujarati | Rekhtagujarati

sansaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંસાર

sansaar संसार
  • favroite
  • share

સંસાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સૃષ્ટિ, જગત
  • માયાનો પ્રપંચ
  • જન્મમરણની ઘટમાળ
  • ગૃહસંસાર

English meaning of sansaar


Masculine

  • the world, the universe
  • worldly life or pursuits
  • the cycle of births and deaths
  • domestic life, household affairs

संसार के हिंदी अर्थ


पुल्लिंग

  • संसार, जगत् , दुनिया, सृष्टि
  • मायाजाल, लौकिक प्रपंच, संसार
  • आवागमन, जन्म-मरण, संसार
  • गृहस्थी , संसार

આપને આ પણ વાંચવું ગમશે