sanket meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંકેત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- અગાઉથી કરેલી છૂપી ગોઠવણ
- ઇશારો, નિશાની
- છૂપો વાયદો, શરત
- અમુક શબ્દથી અમુક અર્થનો બોધ થાય તેવી ભાષા
English meaning of sanket
Masculine
- sign, signal, hint
- agreement
- condition
- secret arrangement
- made previously
- convention
- appointment
- .assignation between lovers
- place of assignation
- symbolic word
संकेत के हिंदी अर्थ
पुल्लिंग
- पहले से की हुई गुप्त योजना
- इशारा, इंगित, चिह्न, संकेत
- संकेत स्थान, संकेत
- शर्त, संकेत
- संकेतवाक्य , सांकेतिक शब्द [व्या.]