Online Gujarati Dictionary, Meaning of Gujarati words

sandhi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંધિ

sandhi संधि
  • favroite
  • share

સંધિ શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • જાડાવું એ, સંયોગ
  • સાંધો, સાંધાની જગ્યા
  • સુલેહ, તહ
  • અણીનો વખત (પ) બે યુગ કે વિશિષ્ટ સમયો વચ્ચેનો સમય
  • બે વર્ણ સાથે આવવાથી થતો ફેરફાર કે જોડાણ
  • નાટકનો સાંધો- વિભાગ
  • ચોરે ભીંતમાં પાડેલું બાકું

English meaning of sandhi


Masculine, Feminine

  • joining, joint
  • juncture
  • point of junction
  • treaty, peace
  • nick of time
  • critical juncture
  • period intervening between two yugas or ages
  • (grammar) euphonic union or coalition of letters
  • division or joint in a drama
  • breach or hole in a wall made by a thief

संधि के हिंदी अर्थ


पुल्लिंग, स्त्रीलिंग

  • संधि, संयोग, मेल
  • वह जगह जहाँ दो चीजें या दो टुकड़े जुड़ें, संधिस्थान, जोड़
  • सुलह, संधि, मेल, समझौता
  • ज़रूरत का वक़्त, अड़ी, परिवर्तनकाल
  • युगांत-काल, संधि
  • संधि [व्या.]
  • नाटक की एक संधि
  • सेंध, संधि

આપને આ પણ વાંચવું ગમશે