sandeh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
સંદેહ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- શંકા, વહેમ
- બે વસ્તુના સરખાપણાને લીધે એકમાં બીજી હોવાનો સંદેહ ઊપજે છે એ
English meaning of sandeh
Masculine
- doubt, suspicion
- suspense, uncertainty
संदेह के हिंदी अर्थ
पुल्लिंग
- संदेह, शंका, वहम
- एक अर्थालंकार, संदेह