સંદર્ભ શબ્દનો ગુજરાતી અર્થ |sandarbh meaning in Gujarati | Rekhtagujarati

sandarbh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંદર્ભ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ગૂથવું તે, ગોઠવવું તે
  • એકઠું કરવું તે
  • આગળપાછળના અર્થનો સંબંધ, પુર્વાપર
  • રચના
  • પ્રબંધ, ગ્રંથ, અનુસંધાન
  • knitting together
  • arrangenent
  • assembling
  • connection of one portion of writing or speech with another, context, reference
  • composition
  • piece of writing
  • संदर्भ, मन का आदि पिरोना, व्यवस्थित करना
  • एकत्र करना, संकलन करना, संदर्भ
  • आगे-पीछे के अर्थ का संबंध, संबंध निर्वाह, संदर्भ
  • रचना
  • प्रबंध, निबंध आदि ग्रंथ, संदर्भ

આપને આ પણ વાંચવું ગમશે