સમું શબ્દનો ગુજરાતી અર્થ |samu.n meaning in Gujarati | Rekhtagujarati

samu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સમું

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ઠીક, સરખું, બરોબર, દુરસ્ત, વ્યવસ્થિત
  • સમાણું
  • સાથોસાથ, સહિત. ઉદા. ધડાકા સમું તે નીચે પડ્યું.
  • whole, in sound condition
  • with, along with
  • in good repair
  • in order
  • right, proper
  • healthy, in sound health
  • समेत, के साथ
  • ठीक, दुरुस्त, व्यवस्थित, जैसा चाहिये वैसा
  • देखिये समाणुं '

આપને આ પણ વાંચવું ગમશે