સમિતિ શબ્દનો ગુજરાતી અર્થ |samiti meaning in Gujarati | Rekhtagujarati

samiti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સમિતિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • મંડળી, (નાની) સભા, ‘કમિટી’
  • (જૈન) સમ્યગ આચાર, સંયમ (પાંચ સમિતિ ગણાવી છે-ઈર્યા, ભાષા, એષણા, આદાન, ઉત્સર્ગ)
  • committee
  • (small) meeting
  • (Jain) right conduct

આપને આ પણ વાંચવું ગમશે