સંબોધન શબ્દનો ગુજરાતી અર્થ |sambodhan meaning in Gujarati | Rekhtagujarati

sambodhan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સંબોધન

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જગાડવું તે
  • જણાવવું તે, સમજાવવું તે
  • બોલાવવું તે
  • બોલાવવા વપરાતો શબ્દ
  • awakening
  • telling, explaining
  • calling, addressing
  • address
  • (grammar) sense of the vocative case
  • epithet used in calling person

આપને આ પણ વાંચવું ગમશે