સમય શબ્દનો ગુજરાતી અર્થ |samay meaning in Gujarati | Rekhtagujarati

samay meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

સમય

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વખત, કાળ
  • મોસમ, ઋતુ
  • લાગ, અવસર, સંજોગ, મોકો
  • પ્રતિજ્ઞા, નિયમ, નિશ્ચય,
  • સંકેત, વદાડ
  • સિદ્ધાંત
  • શાળામાં શિક્ષણ માટે નિયત કરેલો સમયવિભાગ-તાસ, ‘પિરિયડ’
  • time
  • right, proper, time
  • occasion
  • season
  • opportunity, favourable circumstance
  • oath
  • rule
  • established rule of conduct
  • agreement
  • appointment
  • convention
  • principle
  • period (of teaching in class)
  • समय, काल, वक़्त
  • मौसम
  • मौक़ा, अवसर, उपयुक्त काल, समय, संजोग
  • प्रतिज्ञा, नियम, समय
  • संकेत, शर्त , वादा, समय
  • सिद्धान्त, समय
  • पाठशाला में शिक्षण के लिए नियत किया हुआ समय का एक भाग, तास, 'पीरियड'

આપને આ પણ વાંચવું ગમશે